Announcements

Announcements

.

New Services - Facilities Available
  • બેન્ક ના પૂર્વ ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા ના માર્ગદર્શન માં  બેન્ક ની 13 મી શાખા નું ઉદઘાટન તારીખ 22/02/2018 ના રોજ BAPS જૂનાગઢ ના મુખ્ય કોઠારી શ્રી ધર્મ વિનય સ્વામી અને શ્રી આનંદપુરુષ સ્વામી દ્વારા કરવામાં  આવેલ સાથો સાથ બેન્ક ની અત્યાધુનિક e Gallary નું ઉદઘાટન શ્રી ડોક્ટર ડી. પી. ચીખલીયા સાહેબ દ્વારા અને સેઇફ ડિપોઝીટ લોકર નું ઉદઘાટન બેન્કના ભુતપૂર્વ મેનેજર શ્રી જે. એમ. ભટ્ટ સાહેબ દ્વારા કરવામાં આવેલ અને બેન્ક ની મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન નું લોન્ચિંગ બેન્ક ના મહિલા ડિરેક્ટર શ્રીમતી પ્રીતિબેન કોટેચા દ્વારા કરવામાં આવેલ આ  સમયે બેન્ક ના ચેરમેન શ્રી  આશિષભાઇ પારેખમેનેજીંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્રભાઇ જોબનપુત્રાવાઇસ ચેરમેન શ્રી અને અન્ય ડિરેક્ટર શ્રીઓ અને કર્મચારીઓ ની ટીમે ખુબ જેહમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

Announcements

.

Bank had all ready Opened 3 New Branches at Mendarda,Visavadar and Jamnagar in the Year 2016-17

  • Our Bank Had Opened Three New Branches at Mendarda, Visavadar and Jamanagar (Merged Bank Vardhman Co Operative Bank LTd., Jamanagar) in the Year 2016-17.

Announcements

.

Bank Introduced its ATM cum Debit Card (JCOM - Rupay) and Internet Banking (View Only) Services in the Month of April - 2017

Distribution Started

  • Account Holder Must have furnished KYC Documents.
  • Account Holder must have signed ATM, Internet Banking(View Only), SMS Services Form Seperately.
  • Account Holders are Requested to furnish their Aadhar Cards as soon as possible.

Announcements

.

Various Type of Challans (Incometax, VAT etc.) are accepted at all Branches

  • Customer can paid their Incometax, VAT return amount through any branch of our Bank.